ઉકળતા સૂપમાં બ્લાસ્ટ થતાં મહિલા વેઇટરનો ચહેરો દાઝ્યો

2019-05-24 3,570

ચીનના એક રેસ્ટોરન્ટમાં ઉકળતા સૂપમાં બ્લાસ્ટ થતાં મહિલા વેઇટર ભયાનક રીતે દાઝી ગઈ હતી આ ઘટના કુનમિંગના યુન્નાનમાં બની હતી જ્યાં હેડિલાઓ રેસ્ટોરન્ટમાં ડાયનિંગ ટેબલ પર બે વ્યક્તિ જમવા બેઠી હતી જેમાંથી એકના ખિસ્સામાંથી લાઇટર ટેબલ પર પડેલા ઉકળતા સૂપના વાસણમાં પડી જાય છે અને મહિલા વેઇટર લાઇટરને શોધવા ચમચાથી સુપને હલાવે છે ત્યારે અચાનક જ સૂપમાં બ્લાસ્ટ થાય છે અને મહિલાના ચહેરાને ખરાબ રીતે દઝાડી મૂકે છેચીનના પાકશાસ્ત્ર મુજબ શાકભાજીને પકાવવા સૂપ સ્ટોકનો ઉપયોગ થાય છે

Videos similaires