લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે ભાજપે વિજય મેળવ્યો છે NDA સામે UPA ડબલ ડિજિટ સુધી સિમિત રહી ગયું છે ભાજપે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કૉંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા છેગુજરાતમાં ફરી મોદી મેજિક ચાલતાં તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થયો છે આમ તો ભલે એક્ઝિટ પોલ સાચાં પડ્યા હોય પરંતુ ગુજરાતની બાબતમાં ખોટા પડ્યા છે લગભગ મોટા ભાગના એક્ઝિટ પોલે ગુજરામાં કૉંગ્રેસને 2થી 4 સીટનું અનુમાન કર્યું હતું