મોદી હૈ તો મુમકીન હૈ, જીત સાથે ઈતિહાસ રચનાર મોદીના મનની વાત

2019-05-23 466

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે ફરી ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત બહુમતી સાથે બિન-કોંગ્રેસી સરકાર બનાવીને તેમણે અનોખો રેકોર્ડ પણ કાયમ કર્યો છે આ સમયે અમે તમને ફિલ્મ્સના ડાયલોગ્સના માધ્યમથી વડાપ્રધાનના મનની એ વાત બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તેમણે ચાવાળાથી લઈને અનેક પ્રકારના શાબ્દિક પ્રહારો સહન કર્યા હતા તો સાથે જ ઘણી વાર વિપક્ષ માટે પણ આકરાં વેણ વાપર્યાં હતાં આ વીડિયો માત્ર નિર્દોષ મનોરંજનના હેતુસર બનાવ્યો છે તેમાં કોઈની પણ લાગણી દૂભાવવાનો પ્રયાસ નથી

Videos similaires