લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપનું નવું ગીત, ફીર એકબાર બની મોદી સરકાર

2019-05-23 886

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપનું નવું ગીત સામે આવ્યું છે ઉત્સાહપ્રેરક ગીતમાં ‘ભારત માતાની સેવામાં ચોકીદાર બન્યા, ભારતની શાન વધારવા ફરી એક વાર લઈ આવ્યા’ જેવા શબ્દો સાંબળવા મળ્યાં ભાજપના ગીતમાં ભારતની વિવિધ રંગબેરંગી સંસ્કૃતિઓ જોવા મળી ગીતમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી જેવા મુદ્દાઓને આવરી લેવાયાં છે‘ફીર એક બાર બની મોદી સરકાર’ ગીત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે

Videos similaires