ઇલેક્શન રિઝલ્ટ પર સોશિયલ મીડિયા પર વહેતા થયા મજેદાર મીમ્સ

2019-05-23 4,093

લોકસભા ચૂંટણીના પરિણામો નજર સામે છે જેમાં બીજેપીએ તમામ પક્ષોને હરાવી જીત હાંસલ કરી લીધી છે જે બાદ હવે સોશિયલ મીડિયામાં યૂઝર્સ મોદીના મીમ્સ બનાવી રહ્યા છે ઈલેક્શન રિઝલ્ટ પર આ પોલિટિકલ મીમ્સ ઘણાં જ પોપ્યુલર થઈ રહ્યા છે જુઓ યૂઝર્સે કઈ રીતે આ નેતાઓની મજાક ઉડાવી છે

Videos similaires