ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ 21-22 મેના કિર્ગિસ્તાનમાં આયોજિત શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)માં ભાગ લેવા પહોંચ્યા હતા પાક મીડિયાએ દાવો કર્યો છે કે, સમિટમાં પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી અને સુષમા સ્વરાજની વચ્ચે બિન-સત્તાવાર બેઠક થઇ એક દિવસ અગાઉ જ સમિટમાં મીટિંગ દરમિયાનના ફોટોગ્રાફમાં સુષમાને કુરૈશીની પાસે બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા