દક્ષિણ ગુજરાતની ચાર બેઠક નવસારી, વલસાડ, સુરત, બારડોલીમાં ભાજપ આગળ

2019-05-23 555

સુરતઃદક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ હતી ત્યારબાદ ઇવીએમની ગણતરી ચાલી રહી છે હાલ દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ,વલસાડની બેઠક પર કેસી પટેલ, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા અને સુરત બેઠક પર દર્શના જરદોષ આગળ ચાલી રહ્યા છે

Videos similaires