પરિણામો પછી હિંસાની આશંકાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર

2019-05-23 1,887

નવી દિલ્હીઃગુરુવારે મત ગણતરી પછી દેશભરમાં તોફાનો થવાની આશંકા તેમજ એ સંબંધે કેટલાંક નેતાઓના નિવેદનો પછી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના વિવિધ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે પરિણામો પછી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા કે તોડફોડના બનાવો બની શકે તેવી ધારણા છે ગૃહ સચિવે દરેક રાજ્યોના ગૃહ મંત્રાલયને સત્તાવાર જાણ કરીને તકેદારીના આવશ્યક પગલાંઓ લેવા સુચના આપી દીધી છે

Videos similaires