ચૂંટણી પરિણામને પગલે ગૃહ મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું, સ્પીડ ન્યૂઝ બુલેટીન 8 pm

2019-05-22 2,270

સ્પીડ ન્યૂઝ બુલેટીન 8 pmપરિણામ સમયે હિંસાની આશંકાને પગલે ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યના DGP અને મુખ્ય સચિવને આ અંગેના નિર્દેશ કર્યા છે મતગણતરી બાદ હિંસા ન ફેલાય તે માટે સચેત રહેવા હુકમ કર્યો છે