હાથ ભલે નથી, પણ હૈયે હામ છે: દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ

2019-05-22 460

પાટડી: આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે અધૂરા અંગે આકાશ આંબવાના અભરખા હોય એમ હાથ ભલે નથી, પણ હૈયે હામ છે એવી દ્રઢ નિશ્ચયી વિકલાંગ બાળક ભણવાની સાથે સાથે ચિત્રકળા અને રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ છે

Videos similaires