નડિયાદ: તાલુકાના ચકલાસીમાં રહેતા પ્રેમી પંખીડાએ સ્મશાન પાસેના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છેચકલાસી પોલીસે સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે મોકલી આપ્યા હતા હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે