માત્ર 16 સેકન્ડમાં ધરાશાયી થઈ 21 માળની બિલ્ડિંગ

2019-05-22 2,602

અમેરિકાના પેનેસ્લાવેનિયામાં આવેલું 21 માળનું માર્ટિન ટાવર 16 સેકન્ડમાં ધ્વસ્ત કરવામાં આવ્યું, આ ટાવર ક્યારેક બેથલહેમ સ્ટીલનું હેડક્વાટર હતું, આ ઐતિહાસિક બિલ્ડિંગ 1 કરોડ 60 લાખ કિલો સ્ટીલમાંથી બની હતી, લેહાઈ વેલી પર બનેલી આ બિલ્ડિંગનો ધમાકો પ્રચંડ હતો, ધરાશાયી સમયે જમીન હલવા લાગી હતી ટાવરને ઉડાવવા માટે 219 કિલો એક્સપ્લેસિવનો ઉપયોગ થયેલો 21 માળની આ બિલ્ડિંગ 1972માં બનાવાઈ હતી છેલ્લાં 12 વર્ષથી તે ખાલી પડી હતી બિઝનેસ લોસના કારણે માર્ટિન ટાવરની જગ્યાએ નવું બિઝનેસ મોડલ બનાવાયું છે

Videos similaires