બોટાદ નજીક કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, 2નાં મોત

2019-05-22 1,783

ભાવનગર: બોટાદ નજીક ઢસાના માંડવા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ પોલીસને થતાં 108 સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત માંડવા પાસે આવેલા રેલવેના પુલ પાસે બન્યો હતો મળતી માહિતી અનુસાર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

Videos similaires