ઇંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા શાસ્ત્રી અને ફિલ્ડિંગ કોચ શ્રીધરે શિરડી ખાતે સાઈ બાબાના દર્શન કર્યા હતા ઇંગ્લેન્ડ ખાતે 30 મેથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે ભારતીય ટીમ 25 મેના રોજ ન્યુઝીલેન્ડ સામે અને 28 મેના રોજ બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચ રમશે ટુર્નામેન્ટમાં ભારત પોતાની પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે