ગાઉન છોડી ડીપ નેક ટક્સીડોમાં સોનમની ગ્રાન્ડ એન્ટ્રી, રેડ કાર્પેટ પર લાગી બૉસ

2019-05-22 8,388

કાન્સ ફિલ્મ ફેસ્ટના રેડ કાર્પેટ પર સોનમ કપૂરનો બોલ્ડ તથા ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો સોનમ કપૂરે વ્હાઈટ ડીપ નેક લાઈનનો ટક્સીડો સૂટ પહેર્યો હતો બ્લેઝરની સાથે લાંબી વિંગ્સ પણ હતી જે તેના ડ્રેસને હાઈલાઈટ કરતી હતી વ્હાઈટ ડ્રેસની સાથે તેણે કોલંબિયાઈ પન્નાનો નેક્લેસ અને મેચિંગ ઈયરિંગ્સ પસંદ કરી હતી જો મેકઅપની વાત કરવામાં આવે તો સોનમે ગ્લોસી ન્યૂડ લિપસ્ટિક સાથે ડાર્ક આઈશેડો અને કેટ આઈલાઇનર સાથે આંખોને ડ્રામેટિક લૂક આપ્યો હતો જેની સાથે સેન્ટર પાર્ટિંગ નીટ ટાઇટ બન બાંધ્યો હતો સોનમે આ ટક્સિડો લૂકને જીમી ચૂના મેચિંગ વ્હાઇટ હિલ્સ સાથે કમ્પલિટ કર્યો હતો

Videos similaires