Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંએક્ઝિટ પોલ્સના પરિણામમાં NDAને બહુમત મળતાં વિપક્ષી દળ EVM પર સવાલ ઉઠાવી રહ્યાં છેઆ અંગે 22 વિપક્ષી દળના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા વિપક્ષી નેતાઓએ કહ્યું કે વીવીપેટની સ્લીપને મેળવવાનું કામ મતની ગણતરીની પહેલાં જ થાયઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું