ધ કપિલ શર્મા શોનો એક વીડિયો તેના મેકર્સે સોશિયલ મીડિયામાં શેર કરતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો આ વીડિયોમાં કપિલના બેસહકલાકાર એવા ચંદ્રન પ્રભાકર અને સુમોના ચક્રવર્તી રોમેન્ટિક ડાન્સ કરતાં જોવા મળ્યાં બોલિવૂડના ઓલટાઈમ ફેવરેટ કહી શકાય તેવાવરસાદી સોંગ ટિપ ટિપ બરસા પાની પર તેમણે ડાન્સ કર્યો હતો ભૂરી અને ચંદૂનો રોમેન્ટિક ડાન્સ યૂઝર્સને પણ ખાસ્સો એવો પસંદ આવ્યોહતો આ શોમાં ચંદન પ્રભાકર 'ચંદૂ'નું પાત્ર તો સુમોના ચક્રવર્તી બચ્ચા યાદવની પત્ની તિતલીની બહેન 'ભૂરી'નું પાત્ર નિભાવે છે