જે ટીમ કન્ડિશન કરતાં દબાણને સારી રીતે સંભાળશે તે ચેમ્પિયન બનશે: વિરાટ કોહલી

2019-05-21 1,334

ઇન્ડિયન ક્રિકેટ ટીમ વર્લ્ડકપ રમવા માટે બુધવારે રવાના થાય તે પહેલા મંગળવારે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધી હતી કોહલીએ કહ્યું હતું કે, જે ટીમ દબાણમાં સૌથી સારું રમશે તે વર્લ્ડકપ જીતશે કોહલીએ કહ્યું હતું કે, છેલ્લા 2-3 વર્ષથી અમે સતત સારું પ્રદર્શન કરતા આવ્યા છીએ વર્લ્ડકપમાં અમે સારા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું અમારું બધું ધ્યાન પ્રોસેસ પર છે અમે એક પ્રોસેસ ફોલો કરતાં રહીશું અને રિઝલ્ટ અમારી તરફેણમાં આવશે તેવી આશા છે

Videos similaires