બાઈક પાર્કિંગ મુદ્દે રેલવેકર્મીએ જવાનને ફટકાર્યો, હુમલો સીસીટીવીમાં કેદ

2019-05-21 186

મુંબઈના તિલકનગર રેલવે સ્ટેશન પર બાઈક પાર્ક કરવાના મુદ્દે વિવાદ થતાં જ વાત મારામરી સુધી પહોંચી ગઈ હતી આ ઘટના ત્યાંનાસીસીટીવીમાં કેદ થઈ જતાં તેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા હતા રવિવારે ઘટેલી આ ઘટના પર પોલીસે કાર્યવાહી હાથધરીને જવાન સાથે મારપીટ કરવા બદલ 2 લોકોની ધરપકડ પણ કરી હતી પોલીસે ધરપકડ કરેલા લોકોમાં એક રેલકર્મી અને તેના ભાઈનોસમાવેશ થાય છે તપાસમાં સામે આવ્યું હતું કે રેલવે સ્ટેશન પર બૂકિંગ કર્મચારીને મહારાષ્ટ્ર સુરક્ષા બળના જવાન સાથે બાઈક પાર્કિંગ મુદ્દે વિવાદથયો હતો મામલો વણસતાં જ તે કર્મચારીએ તેના પરિવારને બોલાવીને આ જવાનને ઢોર માર માર્યો હતો

Videos similaires