વિવેક ઓબેરોયે મીમ અંગે સોનમની પ્રતિક્રીયા પર નિવેદન આપ્યું

2019-05-21 1,672

અભિનેતા વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય અંગના શેર કરેલા મીમ પર અંતે માફી માંગી છે તેમણે લખ્યું છે કે, પહેલી નજરે જે વાત એક માણસને મજાક લાગે તે જરૂરી નથી બીજી વ્યક્તિને પણ એવી જ લાગે મેં છેલ્લાં 10 વર્ષમાં 2000થી વધુ અનાથ છોકરીઓને મજબૂત બનાવવાનું કામ કર્યું છે હું ક્યારેય કોઈ મહિલાના અપમાન વિશે વિચારી જ ન શકું વિવેકે ટ્વિટ ડિલીટ કરીને કહ્યું છે કે, જો કોઈ પણ મહિલાને આ ટ્વિટથી દુખ થયું હોય તો મને એ વાતનું દુખ છે

Videos similaires