વડોદરાઃ વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર જીતેન્દ્ર ઠાકોરના બેસણાંમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં આવેલા તમામ ઓક્ઝીટ પોલ તા23મેના રોજ ખોટા સાબિત થશે અને કેન્દ્રમાં યુપીએ સરકાર બનશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને કેન્દ્રમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે