ચૂંટણી પૂર્ણ થતાં યોગી આદિત્યનાથે કેબિનેટ મંત્રી ઓપી રાજભરને બરતરફ કર્યા

2019-05-20 1,739

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં અને એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને તેમના મંત્રીમંડળમાં સામેલ ઓપી રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે જેને રાજ્યપાલે સ્વીકાર કર્યો છે આ નિર્ણયનું રાજભરેએ સ્વાગત કર્યુ છે