ભારતીય બંધારણના સન્માનનો અદભૂત કિસ્સો, દિવ્યાંગ મતદારે પગ વડે મતદાન કર્યું

2019-05-20 292

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારતીય બંધારણના સન્માનનો અદભૂત કિસ્સો જોવા મળ્યો હતો મતદાનને મહાદાન માનનાર યુવકે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યુંદિવ્યાંગ મતદારે પોલિંગબૂથમાં પગ વડે મતદાન કર્યું હતુ રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં મત આપ્યો હતોમત ન આપનાર માટે આંખ ઊઘાડનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

Free Traffic Exchange

Videos similaires