Speed News: એડવાન્સ શુભકામના,માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શુભકામના પાઠવી

2019-05-20 1,069

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિિનટમાંલોકસભા ચૂંટણીની મતગણતરી થાય તે પહેલા જ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શુભકામના પાઠવી છે23 મે ના રોજ મતગણતરી હાથ ધરાય તે પહેલા જ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમંદ નશીદે મોદીને શુભકામના પાઠવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires