અમદાવાદ: કારની નંબર પ્લેટમાં ગોલમાલ કરનાર ઝડપાયો

2019-05-19 1,143

અમદાવાદ: ગાંધીનગરના કાર માલિકની ગાડીનો નંબર વાપરવાનો બનાવ સામે આવ્યો હતો ઈ-મેમો આવતા અજાણ્યો ચાલક પોતાના કારનો નંબર લગાવીને ફેરવતા કાર માલિકે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ તપાસ કરતા બનાવ સામે આવ્યો હતો કારમાલિકની ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો