દેશના પહેલા મતદાતાએ મતદાન કર્યુ, વારાણસીમાં 123 વર્ષના શિવાનંદે મતદાન કર્યુ

2019-05-19 228

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાસણીમાં સૌથી વૃદ્ધ મતદાતા મતદાન કરીને દેશને મજબૂત કરવાની અપીલ કરી છે વૃદ્ધ બાબા ભિખારીના નામથી જાણીતા 123 વર્ષના શિવાનંદે મતદાન કર્યુ હતું તેમના સિવાય અહીં 105 વર્ષના શિવરંજન મિશ્રાએ પણ મતદાન કર્યું હતું બીજી બાજુ હિમાચલમાં કિન્નોરના કલ્પામાં દેશના પ્રથમ મતદાતા 103 વર્ષના શ્યાન સરન નેગીએ મતદાન કર્યું છે નેગીનું મતદાન કેન્દ્ર પર રેડ કાર્પેટપર ફુલોની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું શ્યામ સરણ નેગી બેન્ક અધિકારીના પદ પરથી નિવૃત્ત થઈ છે તેઓ 1951 સતત મતદાન કરી રહ્યા છે

Videos similaires