સ્ટિયરિંગ લોક થતાં અમદાવાદના પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાઈ, 2ના મોત

2019-05-19 2,794

પોશીના: દર્શન કરી પરત ફરતાં અમદાવાદના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો સ્ટિયરિંગ લોક થતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં એક મહિલા અને બાળકીનું મોત નિપજ્યું હતું અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અમદાવાદ પાર્સિંગની કાર જીજે27એપી9110નું સ્ટિંયરિંગ લોક થતાં ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો જેને પગલે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી કારમાં સવાર બાળકી સાક્ષી અને એક મહિલા સહિત 2ના મોત થયા હતા જ્યારે 5 લોકોને નાની મોટી ઈજાઓ પામી હતી

Videos similaires