વડોદરા બાદ રાજકોટમાં પાણીના ટાંકા દૂષિત હોવાનું આવ્યું સામે, અધિકારીઓ પાણી પીને બતાવ્યું

2019-05-18 956

રાજકોટ:પુનિતનગરમાં પાણીના ટાંકા દુષિત હોવાનું સામ આવ્યું છે જેથી વોર્ડ નં 13માં પાણીના ટાંકાની તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન ટાંકામાં ફીણનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું વોર્ડ 13માં આવેલા પાણીના સંપ ઉપર કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જાતે ચેક કરતા પાણી એકદમ ફીણ વાળું અને લીલું હતું અને છેલ્લા દોઢ વર્ષથી સફાઈ પણ કરવામાં આવી ન હતી જાગૃતિબેને કહ્યું કે તંત્ર અને શાસકો દ્વારા ખોટી વાતો કરવા સિવાય અને એસી ઓફીસમાં બેસીને કાગળ ઉપર કામગીરી બતાવતા હોય એવું લાગી રહ્યું છેઆ રિયાલિટીમાં વોર્ડ નં12ના કોર્પોરેટર સંજય અજુડિયા, કનકસિંહ અને કમલેશભાઈ જોડાયા હતા

Videos similaires