વોર્ડ નં-3ના BJP યુવા મોરચાના ઉપપ્રમુખનો યુવતી સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

2019-05-18 1

વડોદરાઃવડોદરા શહેરના વોર્ડ નં-3ના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ અને ભાજપ યુવા મોરચા શહેર કારોબારી સભ્ય આકાશ પટેલનો યુવતી સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે જેને પગલે વડોદરા શહેર ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે આ વાયરલ વીડિયોમાં આકાશ પટેલ એક યુવતી અને એક યુવક સાથે દારૂની મહેફિલ કરતો જણાય છે આકાશ યુવક અને યુવતી સાથે વાતચીત પણ કરે છે

Videos similaires