દિલ્હીનાં સૂમસામ વિસ્તારમાંથી પસાર થતી યુવતી લૂંટારૂઓનું નિશાન બની ગઈ છે ઈન્દ્રપુરી વિસ્તારમાં બાઈક પર આવેલાં શખ્સોએ યુવતીને આંતરી હતી જે પૈકીનાં એક શખ્સે યુવતીનાં ગળામાંથી ચેન ખેંચી લીધી હતી જે દરમ્યાન ઝપાઝપીમાં યુવતીને શખ્સે પગમાં આંટી મારીને રોડ પર પટકી દીધી હતી રસ્તા પર પડેલી યુવતીને ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી જે દરમ્યાન ચેન લૂંટીને બાઈક પર બેસી શખ્સો ફરાર થઈ ગયા હતા ચકચારી ઘટનાનો દ્રશ્યો બંગલાની બહાર લાગેલાં cctvમાં કેદ થયાં છે