પૂરપાટ ઝડપે જતી કારની બહાર શખ્સ લટકતો હતો, કપલે વીડિયો રેકોર્ડ કર્યો

2019-05-18 617

કોલોરાડોની સડકો પર પૂરપાટ ઝડપે જતી એક કારની બહાર લટકતી વ્યક્તિએ લોકોના ધબકારા તેજ કરી દીધા હતા આ આખો શોકિંગઘટનાક્રમતેમની પાછળ કાર લઈને નીકળેલા કપલે રેકોર્ડ પણ કર્યો હતો 70ની સ્પીડે જતી કારની પેસેન્જર વિન્ડો તરફ લટકતા આ શખ્સનીહાલત દયનીય હતી કારમાં રેકોર્ડ કરનાર પણ એક સમયે એવા ઉદગાર કાઢે છે કે બસ હવે આના રામ રમી જવાના કારમાં પગ બહાર અને શરીરઅંદર હોય તેવી હાલતમાં તે દૂર સુધી ઢસડાતો રહ્યો હતો આ કારની ચાલક કોઈ મહિલા હોવાની આશંકા સેવાઈ રહી છે તો સાથે જ આવોડરામણો નજારો પેદા થવાનું કારણ પણ કદાચ કોઈ ઘરેલું કંકાસ હોય શકે છે સદનસીબે આગળ એક તબક્કે કાર ધીમી પડતાં જ તે શખ્સ અંદરથીહેમખેમ નીચે ઉતરી ગયો હતો જો કે આ મામલે કોઈ પણ ફરિયાદ ના થઈ હોવાથી પોલીસે પણ કોઈ કાર્યવાહી હાથ ધરી નહોતી આવો શોકિંગ
વીડિયો જોઈને પોલીસે અપીલ કરી હતી કે આવા નાજુક સમયે દરેક નાગરિકની ફરજ છે કે તેઓ આ મુદ્દે પોલીસને જાણ કરે જેથી કોઈ મોટીદુર્ઘટના ના થાય

Videos similaires