કાન્સમાં પ્રિયંકાને સપોર્ટ કરવા પહોંચ્યો નિક જોનાસ, રોયલ લૂકમાં કપલની સ્ટનિંગ કેમેસ્ટ્રી

2019-05-18 2,812

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હવે દરેક ઈવેન્ટમાં સાથે જ જોવા મળે છે, અને કપલની કેમેસ્ટ્રીની ચર્ચા થાય છે, ત્યારે પ્રિયંકાને સપોર્ટ કરવા કાન્સમાં નિક જોનાસ આવ્યો હતો બંનેનો રોયલ લૂક સોશિયલ મીડિયામાં છવાયો હતો પ્રિયંકાએ સ્કાય બ્લૂ મેક્સી ડ્રેસ સાથે વ્હાઇટ કેપ કેરી કરી હતી તો નિક જોનાસે ક્રીમ શૂટ પહેર્યો હતો