લાઇમ ગ્રીન ડ્રેસમાં દીપિકાનો ડ્રામેટિક લૂક, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

2019-05-18 2,299

મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બે દિવસના લૂકમાં છવાઈ હતી જેમાં બીજા દિવસે લાઇમ ગ્રીન નેટ ડ્રેસમાં દીપિકા બેહદ સુંદર લાગી હતી દીપિકાના આ ડ્રેસને Giambattista Valliએ ડિઝાઈન કર્યો હતો જેની સાથે તેણે સાટીન રોઝ પિંક હેરબેન્ડ સ્કાર્ફ કેરી કર્યો હતો સ્મોકી આઈ મેકઅપ, ન્યૂડ લીપ્સ, મીડલ પાર્ટેડ ટાઇટ બન અને બોમાં દીપિકાએ કાન્સમાં એન્ટ્રી કરી સોશિયલ મીડિયા પર તેના આ ગેટઅપને રણવિર સિંહથી ઈન્સપાયર ગણાવ્યો હતો કોઈએ તેને કાચી કેરીનો બરફનો ગોળો કહ્યો તો કોઈએ તેના લૂકની ટીકા કરી હતી

Videos similaires