ટપુએ પહેલીવાર ખુલાસો કર્યો કે તારક મેહતા... સિરિયલ કેમ છોડી હતી

2019-05-18 20,253

DivyaBhaskarcomના સ્પેશિયલ શૉ My Success Storyમાં આજે જોઈશું "તારક મેહતા કા ઊલટા ચશ્મા' ફેમ ટપુ સાથેની ખાસ વાતચીતનો પાર્ટ-2ટપુએ આ ખાસ મુલાકાતમાં પહેલીવાર ઘણી બધી એવી વાતો કરી જે આ પહેલા કયારેય કોઈએ સાંભળી નહીં હોયટપુએ વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે શાં માટે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ છોડી

Videos similaires