શનિવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભાવનગર, અમરેલી, જાફરાબાદ સહિતના વિસ્તારમાં કળા સાથે વરસાદ થયો હતો કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છેશનિવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભાવનગર, અમરેલી, જાફરાબાદ સહિતના વિસ્તારમાં કળા સાથે વરસાદ થયો હતો કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે