અનન્યા પાંડેએ ફિલ્મની સક્સેસ પાર્ટી આપી, ફોટોગ્રાફરને પણ ફિલ્મનું પૂછ્યું

2019-05-17 376

ચંકી પાંડેની દિકરી અને બોલિવૂડ ફિલ્મ સ્ટ્યૂડન્ટ ઓફ ધ ઈયર 2થી પદાર્પણ કરનાર અનન્યા પાંડે તાજેતરમાં જ તેની ફ્રેન્ડ સાથે પાર્ટી માણતીસ્પોટ થઈ હતી ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છેઆ ફિલ્મે અત્યાર સુધીમાં અંદાજે 58 કરોડનો બોક્સ ઓફિસપર વકરો કર્યો છે અનન્યા તેની ફ્રેન્ડ્ઝ સાથે ફિલ્મની સક્સેસ પાર્ટી સેલિબ્રેટ કરતી હતી, જ્યાં તેણે ફોટોગ્રાફર્સને પણ સવાલ કર્યો હતો કે તેમણેતેની ફિલ્મ જોઈ કે નહીં?

Videos similaires