અભિનેતા પ્રભાકર શુક્લ સાથે હૃદયદ્રાવક સંવાદ, પૈસા ખૂટી જતા આત્મહત્યાના વિચારો કરવા મજબૂર

2019-05-17 3,937

200 જેટલા નાટકોમાં અભિનયના અજવાળા પાથરનાર અભિનેતા પ્રભાકર શુક્લના જીવનમાં આજે અંધકાર છેએક સમયે સળંગ 140 દિવસ કામ કરનાર આ અભિનેતા પાસે 1 દિવસનંુ પણ કામ નથી કામ ન મળતા તેઓ એક-એક પાઈ માટે મોહતાજ છે એક સમયે નાટકમાં જીવ રેડતાં દિગ્ગજ કલાકારે FB પર લખ્યું, "હવે આત્મહત્યા સિવાય છૂટકો નથી'મારોય એક જમાનો હતો કોણ માનશે? અભિનેતા પ્રભાકર શુક્લ સાથે હૃદયદ્રાવક સંવાદજો તમે પણ આર્થિક મદદ કરવા માગતા હો તો આ રહી ડિટેઈલ Name : Prabhakar Shukla , ICICI Bank AC : 624401057517 , IFSC Code : ICIC0006244 Branch : MANINAGAR

Videos similaires