પ્રિયંકા, દીપિકા, કંગનાનો શાનદાર લૂક, રેડ કાર્પેટ પર બૉલિવૂડ સુંદરીઓએ ધ્યાન ખેંચ્યું

2019-05-17 2,069

ફ્રાન્સના કાન્સ ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભારતીય એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌટે રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી દીપિકા પાદુકોણે ‘Loreal ઇન્ડિયા’ને, કંગના રનૌત વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને અને પ્રિયંકા ચોપરા જ્વેલરી બ્રાન્ડ ‘Chopard’ને રેપ્રેઝન્ટ કરી હતી આ વર્ષનો 72મો ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએપૂરો થશે

Videos similaires