ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ, લાખો લીટર પાણી નદીમાં વહી ગયું

2019-05-17 271

રાજકોટ: રાજકોટ નજીક ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી નદીમાં વહી ગયું હતું એક તરફ પાણીની તંગી પ્રવર્તી રહી છે ત્યારે લાખો લીટર પાણીનો આ રીતે બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેનાલમાં ભંગાણ થતા તાત્કાલિક અસરથી પંમ્પિગ બંધ કરી દેવામાં આવ્યું છે કેનાલમાં થયેલા ભંગાણને રિપેર કરતા 24 કલાક જેટલો સમય લાગશે તેવું જાણવા મળ્યું છે લાખો લીટર પાણીના વેડફાટથી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પહોંચી છે

Videos similaires