અંગદાન/ સુરતના યુવકના ફેફસા 1293 કિમી દૂર બેંગાલૂરૂમાં 195 મિનિટમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા

2019-05-16 2,471

સુરતઃઅડાજણ વિસ્તારમાં રહેતા વ્રજેશ નવિનંચંદ્ર શાહ(ઉવઆ42)ને 12મી મેના રોજ ખેંચ આવ્યા બાદ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં બાદમાં પરિવારે વ્રજેશના અંગોનું દાન કરવાનો નિર્ણય કરેલો સુરત જ નહીં ગુજરાતમાં પ્રથમ વખત ફેફસાનું દાન કરવામાં આવ્યું હતું વ્રજેશના ફેફસા સુરતથી બેંગાલૂરુનું 1293 કિમી નું અંતર 195 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું જ્યારે હ્રદય 90 મિનીટમાં મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું વ્રજેશના અંગોથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે

Videos similaires