દિવ્યાંગ બાળકોને ચારધામ લઈ જવાનું કહી વૈષ્ણોદેવી સર્કલ પાસે બેસાડી રાખનાર આરોપીને પોલીસે ધરપકડ કરી

2019-05-16 1,124

અમદાવાદ:શહેરના અપંગમાનવ મંડળના બાળકોને ચારધામ યાત્રાએ લઇ જવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે 80 દિવ્યાંગ બાળકોને ચારધામ લઈ જવાનું કહી વૈષ્ણોદેવી સર્કલ અને નાના ચિલોડા પાસે બાળકોને 4 કલાક બેસાડી રાખ્યા હતા સેટેલાઈટ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે

Videos similaires