ઉના-ગીરગઢડા રોડ પર આકરા તાપમાં છાંયડાની શોધમાં સિંહ યુગલ નીકળ્યું
2019-05-16 1,609
ઉના: ગીરગઢડા તાલુકના સનવાવ ગામે રોડ પર આવેલી વાડીમાં છાંયાની શોધમાં સિંહ યુગલ ઉના-ગીરગઢડા રોડ પર આવી ચડ્યું હતું આ સિંહ યુગલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં સિંહ અને સિંહણ આકરા તાપમાં છાંયાની શોધમાં નીકળ્યા હોય તેવું જોવા મળે છે