વર્લ્ડ ફેમસ સિંગર બ્રિટની સ્પિયર્સે તોડ્યું કરોડો ફેન્સનું દિલ, હવે નહીં કરે પર્ફોર્મ

2019-05-16 3,038

વર્લ્ડ ફેમસ સિંગર બ્રિટની સ્પિયર્સ હાલ ડિપ્રેશનની બીમારી સામે ઝઝૂમી રહી છે ત્યારે તેના મેનેજર લેરી રૂડોલ્ફે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે બ્રિટની હવે પર્ફોર્મ નહીં કરે, તે કમ્પલિટલી પોતાની બીમારીને ઠીક કરવા પર ફોકસ કરી રહી છેહાલ બ્રિટનીનું સાઇકોલૉજીકલ ઈવેલુએશન ચાલુ છે, તે બહુ જલ્દી સિંગિંગ વર્લ્ડમાં રિએન્ટ્રી કરશે તેવી તેમના ફેન્સને આશા છે

Videos similaires