રાજકોટ: રાસાયણિક ખાતરમાં વજન ઓછુ હોવાના મામલે રાજકારણ ગરમાયું છે કૃષિમંત્રી અને પુરવઠામંત્રીએ પ્રસ કોન્ફરન્સ કરી હતી આથી ખાતર કૌભાંડને લઇને રાજકોટમાં કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આશ્ચર્ય અને દુ:ખની વાત કે કૃષિમંત્રીને પ્રેસ કરવી પડે કૃષિમંત્રીના ખાતર મામલે નિવેદન બાદ પાલ આંબલીયા મેદાનમાં ઉતર્યા છે