કાંકરેજ: પાલખી યાત્રા બાદ ટોટાણા આશ્રમમાં સંત સદારામ બાપાના અંતિમ સંસ્કાર

2019-05-15 637

કાંકરેજ: બુધવારે સવારે સંત સદારામ બાપાના પાર્થિવ દેહની ટોટાણાથી થરા સુધી પાલખી યાત્રા નીકળી હતી ત્યાંથી પરત ફરીને બાપાના દેહને સાંજે ટોટાણા ધામ ખાતે પુનઃ આશ્રમે લાવવામાં આવ્યો હતો સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી બાપાની અંતિમવિધિમાં સંતો-મહંતો અને પરિવાર સહિત વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો બાપાની અંતિમવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા આ સિવાય કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણઅંતિમ દર્શને પહોંચ્યા હતા

Videos similaires