કોડીનાર-અમરેલી હાઇવે પર 10 ફૂટની મગર આવી ચઢી, દિલધડક રેસ્ક્યૂ કરાયું

2019-05-15 744

જૂનાગઢ:ગિર-સોમનાથનાં કોડીનાર-અમરેલી સ્ટેટ હાઇવે પર આવેલા રોણાજ ગામ પાસે વહેલી સવારે 10 ફૂટ લાંબી મગર રોડ પર આવી ચઢી હતી મહાકાય મગરને જોઇ હાઇવે પર અફડાતફડી મચી ગઇ હતી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા આખરે મગર રોડ પાસેની ઝાડીમાં ઘૂસી જતાં વન વિભાગને જાણ કરાઇ હતી જેથી જામવાળા વન વિભાગની ટીમે મગરને પાંજરે પૂરવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું

Videos similaires