નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ધરણાના કારણે ચર્ચામાં, વિવાદ સાથે જૂનો નાતા છે

2019-05-15 1,058

નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી ફરી એક વખત ચર્ચામાં છેપ્રહલાદ મોદી ચર્ચામાં એટલા માટે છે કેમકે તેઓ જયપુરમાં પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠા હતાજયપુર પોલીસ કમિશ્નરે એસ્કૉર્ટ સુરક્ષા ન ફાળવતા તેઓ નારાજ થયા હતાજોકે આ કોઈ પહેલી ઘટના નથી કે પ્રહલાદ મોદી વિવાદમાં સપડાયા હોયનરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ભાઈ સામે પણ મોરચો માંડવા માટે પ્રહલાદ મોદી જાણીતા છેઆ વીડિયોમાં જોઈશું કે પ્રહલાદ મોદી અત્યાર સુધીમાં કયારે અને કેમ વિવાદમાં રહ્યા છે

Videos similaires