નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જયપુરમાં પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતાપ્રહલાદ મોદીને જયપુરની હદમાં
એસ્કૉર્ટ સુરક્ષા ન મળતા નારાજ થઈ ગયા હતાતેમણે જયપુર પોલીસ કમિશ્નર પર આરોપ લગાવતા કહ્યુંહતું કે બીજી બધી
જગ્યાએ એસ્કૉર્ટ સુરક્ષા મળે છે તો જયપુરમાં કેમ નહીં ?