Speed News: ગુજરાત સહિત ચાર રાજ્યમાં એર ડિફેન્સ યુનિટ તહેનાત કરાશે

2019-05-14 590

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ તમામ એર ડિફેન્સ યુનિટને બોર્ડરની નજીક લઈ જવાનો મહત્વનો નિર્ણય કરતાં જણાવ્યું કે, ‘પાકિસ્તાની બોર્ડરની ઘેરાબંધી કરવા અનેક સૈન્ય ટુકડી સહિત એક ડિફેન્સ યુનિટ તહેનાત કરવામાં આવશે’ આ ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઈ જવાથી દુશ્મન તરફથી થતાં કોઈપણ હુમલાને રોકી શકાશે

Videos similaires