પ.બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો પહેલાં મોદી-શાહના પોસ્ટર્સ હટાવાયાં

2019-05-14 4,320

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ રોડ શો કરી રહ્યાં છે રોડ શો પહેલાં કેટલાંક લોકોએ મોદી અને શાહના પોસ્ટર્સ હટાવ્યાં હતા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેની પાછળ મમતા સરકારનો હાથ હોવાનું જણાવ્યું તેઓએ કહ્યું કે, "મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુંડા અને પોલીસને પોસ્ટર તેમજ ઝંડા હટાવવા દીધા જેવાં જ અમે ત્યાં પહોંચ્યા કે તેઓ ભાગી ગયા"વિજયવર્ગીયએ ટ્વીટ કરી મમતા સરકારની નિંદા કરી